JOY
April 23, 2008
Kethan Ava
JOY Saryu Parikh/Bena
The sparkling joy in baby’s eyes
The jovial smile bound to mesmerize
The convivial grin under twinkly stars
Celebrates seven sweet months so far
The rejoicing beam dazzles and darts
Marvelous mischief steals our hearts
The giggles and laughter catchy and gold
Pure and bright reflection of soul
Note: The English poem was written right after spending five days with, about 8 months old, Kethan at Sangita-Mridul’s house. The Gujarati kaavy came to me after two weeks. Ava, Samir and Mae’s daughter, is also about 8 months old in this picture.
ઝબૂકે નયનોમાં આનંદ નયનતારા
બાળકની આંખૉમાં સ્નેહના ફુવારા
મસ્તીખૉર મૂસ્કાને મુગ્ધ મારૂં મન
ચમકંતા ચક્ષુ તળે ખીલે ચમન
મધુમીઠાં કલરવથી મોહી લીધા દિલ
ખિલખિલાટ હાસ્યે હસાવે ખુશદિલ
સાત માસ આયુ-ફૂલ ખીલ્યું નિશ્ચિંત
શુદ્ધ શુભ આત્માનુ સ્મિત પ્રતિબિંબ
Entry Filed under: Uncategorized. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
વિશ્વદીપ બારડ | April 25, 2008 at 10:52 pm
સાત માસ આયુ-ફૂલ ખીલ્યું નિશ્ચિંત
શુદ્ધ શુભ આત્માનુ સ્મિત પ્રતિબિંબ
સાત માસ આયુ-ફૂલ ખીલ્યું નિશ્ચિંત
શુદ્ધ શુભ આત્માનુ સ્મિત પ્રતિબિંબ..
પૌત્રી-પૌત્રનો પ્રેમ અનોખો અને નિરાળો હોય છે… જોતા-મળતાજ બધો થાક ઉતરી જાય , હૈયું આનંદથી હિળોળા લેવા મડે..