Tears of compassion
October 5, 2008
My darling little one
Your granny is here to veil
So, no sorrow can prevail
I remember shedding tears
For my Granny couldn’t be here
To shower love and flower flare
I promise you, my sweet
Will surround you with care
I will mend your tiny tear
As a gentle human being
You are blessed with many feeling
You may cry for some one else
The tears of kind commiseration
Smile through tears of compassion
Saryu Parikh
10/2008
અનુકંપાના આંસુ
મીઠા મોંઘેરા ઓ બાળ, તારી રક્ષા કરવા કાજ
આજે નાની તારી પાંસ તને કદી ન આવે આંચ
હું યાદ કરું છું આજ, આંસુ સાર્યા મા ને કાજ
મારા વ્હાલા નાની નહોતા મારી લેવાને સંભાળ
મારું વચન તુજને આપુ,રહેવું નજીદિક તવ તનમનથી
તારા નયનોમાં હો આંસુ, નાની લુછે ખાસ જતનથી
છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને
અનેક કારણ મળશે તુજને ભીની આંખો નીતરવાને
ભલે રડે તું કો’ને માટે, મારા આશીષ તુજને આપુ
વહેજો નિર્મળ દર્દભરેલા સાંચી અનુકંપાના આંસુ
પ્રેમળ સંવેદનશીલ આંસુ
Saryu Parikh
11/2007
Entry Filed under: કાવ્યો. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
Kathy Renfrow | October 30, 2008 at 10:08 pm
I felt your gentle calm spirit soothing the heart of this little one!
2.
kamlesh patel | November 5, 2008 at 5:02 pm
આદરણીય સરયૂબહેન
તમારા બ્લોગ ભાવક હદયમાં અનુકંપન સ્ફુટ કરે એવો છે. અભિનંદન.
આ સાથે મારા બ્લોગની વિગત્ મોકલું છુ. ગુજરાતી બ્લોગ જગતની ગંગોત્રીમાં સમાવેશ કરશો.
નામ ૰ શબ્દસ્પર્શ
લિંક .
kcpatel.wordpress.com
વાર્તા કવિતા રહસ્યકથા અને જિંદગીની કેટલીક એવી ક્ષણ કે જે આપણને કૈક વિચારવા મજબૂર કરે છે તેની વાતો મારા શબ્દોમાં આ બ્લોગ પર મૂકી છે.
આભાર.
કમલેશ પટેલ
ના
પ્રણામ