A Moment
17 Jan 2012 4 Comments
in કાવ્યો
A Moment…
Time is ticking and trailing away,
I don’t mind- hours may slip away,
Here and now with my child’s child,
A moment of a thousand blessings….
I walk for miles, get lost for a while,
The aimless journey in a complex style,
I trip and stumble on treasure of truth,
A step of a thousand surmounts….
I ignite the lamps some here and there,
Still dark and deep the perilous peek,
A touch of spark which brightens my heart,
A candle of a thousand lights….
My wings may swing in the worthless flight,
My eyes visualize this useless blight,
A moment of comment a shared insight,
A gleam of a thousand delights….
———
એક અમૂલ્ય ક્ષણ
ભલે પાપણ ઝપકતા આ સમય સરી જાય,
જેમ વહેતી નદીના નર્યા નીર વહી જાય.
પ્યારી પૌત્રી હસી ઓષ્ઠ ચુમી જાય,
એ શત શત આશિષની એક પળ.
ભ્રમણામાં ભ્રમણશીલ રાહ ભુલી જાય,
ભૂમી લપસણી ના ઊંચે ચડાય,
અડગ આતમ વિશ્વાસ ભરે ડગલું
એ શત શત વિજયંત એક પગલું.
દીવા તો ઠેર ઠેર કરી ફરુ હાય,
તો યે વીંટળાયે ઘેરૂ અંધારુ માય.
એક તણખો મારા દિલને અડી જાય,
રે શત શત સંદીપ્તનો પ્રકાશ.
પાંખો વીંઝાયે અવકાશમાં,
નયણા ઝૂક્યા રે અવસાદમાં.
ઉગમ ટકોરો ને દ્વાર ખૂલી જાય,
રે શત શત કિરણોનો ઉજાસ.
——–
અસ્ખલિત વહેણમાં એક ક્ષણ, મૂલ્યવાન બની જાય.

Feb 27, 2012 @ 02:46:37
Saryuben,
It seems like you have poured heart in. Beautifully written
Regards.
Bakul Vyas
Jan 26, 2012 @ 06:05:51
nice
Jan 22, 2012 @ 16:17:18
A BEAUTIFUL SIGHT WHICH HAS PENETRATED THROUGH THE VEIL OF AVIDYAA[=IGNORANCE] OVER THE EXISTENCE.
PURSUE IT FURTHER AND DEEPER…… THERE ARE STILL SOME PEARLS BENEATH THIS ALSO.
MY LOVE TO BOTH OF YOU.
KIRITBHAI