પરિચય Intro.
વતન ભાવનગરે મીઠો વાસ
‘ગંગોત્રી’ મુજ મૈયર આવાસ Saryu Mehta-Parikh
હરિભાઈ પ્રમાણિક પિતા
કવિયેત્રી ભાગીરથી માતા I was born and raised in Bhavngar
ગૌરવ લઉ મુનિભાઈ ભ્રાતા Married to Dilip Parikh.
512-712-5170
કલાકાર દિલીપ જીવનસાથી We are in Austin, Texas.
બાળકો બે પ્રભુની કૃપાથી saryuparikh@yahoo.com
અમેરીકામાં વર્ષોના વાસી Dilip’s painting: hdkp@yahoo.com
આધ્યાત્મિક જ્ઞાનનાં પિપાસી
સંગીત સાહિત્યના મીમાંસી


Feb 02, 2011 @ 20:57:29
Accidently bumped in to this page. Very interesting and fullfiling social activity immensely impressed me. It reminded me of my late mother who used to go to asian day care centre and have seen closely how old people suffer in western world.
Jan 27, 2011 @ 03:45:39
આટલા બધાં વર્ષો અને તે પણ ભાઈ મુનિનાં રાષ્ટ્રિય સિદ્ધિ પ્રસંગ દિને આ આકાશિક માધ્યમે થઇ રહેલ ફરી ભેટો આનંદમય બની રહેલ છે.
ધીરે ધીરે વીતેલ વર્ષો દરમિયાનનાં વિકાસને આ માધ્યમે માણી રહેવાં મળશે.
જુના સંબંધો અને ઓળખાણ ફરી નિવૃત્ત બની રહે તેમ આશા સાથે.
Dec 01, 2010 @ 07:47:59
Nice to know you and your blog . Your style of introducing yourself speaks volumes . I am visiting your blog for the first time… but really appreciate your inputs. Nice to Know you.
You are invited on “Piyuninopamrat”
Paru Krishnakant.
http://piyuninopamrat.wordpress.com/
Sep 25, 2010 @ 13:50:18
It was nice to see your blog and your literary activities.
I am also from Bhavnagar, I remember you as a CSIR JRF in CSMCRI, Algology division for shortime.
Rohit Oza
Aug 21, 2010 @ 17:03:04
Be lated…
saras blog che…
Jul 02, 2010 @ 10:34:37
khub aanand thayo ahi aavi ne. koi sari n shant n sundar jagya ni mulakat lidha baraber. tamaro parichay pan khub gamyo. sunder kaavyo che.
Jun 17, 2010 @ 10:01:02
બહેનશ્રી,
આપના કાવ્યો અને દિલિપભાઈના ચિત્રો જોયા. ઘણી જ ઉચ્ચ કોટીની રચનાઓ છે. વળી, આપ ભાવનગરના છો તે જાણીને વિશેષ આનંદ થયો.
અતુલ
May 21, 2010 @ 07:32:04
Nice to read your interests. You deserve to be where you are. My wife Anu joins me to wish you sucess in your ventures. Dilip will tell you more about me.
Keep it up.
May 12, 2010 @ 06:05:10
ખૂબ ખૂબ અભિનંદન. કાવ્યમય પરિચય ગમ્યો. ખૂબ સરસ..
Apr 22, 2010 @ 06:04:15
I liked your way of introducing yourself. ‘Sahitya’ and ‘sangeet’ two are life’s blood vessels. Nice blog too.
‘Saaj” Mevada
Apr 19, 2010 @ 01:38:36
It was so nice to get your news through your excellent poem. I really enjoyed it and that lead me to your website and also read the whole package of other poems (e.g. kiss, Anubhuti, Bhabhi, Barafna Ful, Sammati Lagna, etc.) along with Dilipbhai’s paintings. Saryuben, you have really excelled in literary world and also your level of philosophical / spiritual is also setting a new higher bar. In fact I am very very happy for you. Through your website I also got an opportunity to see unseen Dilipbhai’s paintings. Another thing I liked is transaltion of poems in English.—Deepak Bhatt
Mar 25, 2010 @ 03:04:01
સત્ય વદુ તો, ત્વમ પરીચય, અત્યોત્તમ, અત્યોચ્ચ પ્રશસનિય લાગ્યો એટલે મે પણ હાથ અજમાવ્યો છે….ખુબ જ સરસ…આજે પહેલી જ વખત દિલ્લીથી આવ્યો છુ,
Mar 16, 2010 @ 16:51:16
very nice, blog. my blog address
aniruddhsinh.blogspot.com
Dec 19, 2009 @ 17:58:21
ખૂબ જ સુંદર રચનાઓ થી સભર બ્લોગ !!!
(vicharjagat88.wordpress.com)
Nov 16, 2009 @ 08:01:52
tamaro kavyatmk parichay tamari kalapriytane suchve 6e……aam pan bhavnagarna ho etle pa6i…..KALA…..vishe vishesh to shu kahevay…pan parichay tunkma ane sundar……abhinandan…
Sep 24, 2009 @ 19:02:07
આપની કવિતા ખુબ ગમી
http://palji.wordpress.com
Sep 11, 2009 @ 12:24:38
સરયુબેન,
ગુજરાતી બ્લોગમાં આપનું સ્વાગત.
વ્યાત્મક શૈલી માં સુંદર પરીચય
અભિનંદન
Ghanshaym vaghasiya, surat,Gujarat.
https://ghanshyam69.wordpress.com
Aug 10, 2009 @ 08:51:11
your way of introdusing your self is touching. will watch in future.i am gujarati and have some connection with Bhavnagar. keep it up. vinayakyajnik.
Aug 09, 2009 @ 12:02:38
Pl.let me know your address or email id to contact you for literature discussion. Ajit Desai, Jamnagar
Also visit :
vaishvikmodhpariwar.wordpress.com
send me your response….
Jul 28, 2009 @ 02:06:24
તમારાં લખાણોમાં વાક્યરચનાની શુદ્ધી ધ્યાન ખેંચે છે. તમે ભુલ વગરનું લખો છો. મને થાય છે કે તમને ભાષા સાથે નાતો પહેલેથી જ હશે.
તમારી ભાષાશુદ્ધી માટે સાચ્ચે જ અભીનંદન.
Jugalkishor Vyaas
July 2009
Jun 16, 2009 @ 08:45:41
સુંદર ટૂંકમા પરિચય…સાહિત્ય કલા અને અધ્યાત્મમાં આપને રસ છે તે ખુબ ખુબ આનંદદયી અને આવકાર્દાયી વાત છે..બહું ઓછા માણસોને આવો રસ હશે તેથી નિરાશ થવાની જરુર નથી. કદી સમય મળે લેસ્ટરગુર્જરી ઉપર પધારશો…અભિનંદન
May 30, 2009 @ 12:37:51
abhinandan…………..
have sahitya sathe jivnara manso ketla ?
LOK NAKLI FULNA SHANGARMA MASHGUL 6E,,,,,,,
JINDAGINA BAGNE MAHEKAVTU KOI NATHI…………
(-adi mirja)
Apr 04, 2009 @ 17:20:47
WONDERFUL, KEEP IT UP. LOOKS YOU ARE REAL GUJARATI.
Apr 02, 2009 @ 03:51:21
સરયુબેન, આપના બ્લોગની પ્રથમ મુલાકાતથી આનંદ થયો.
http://asaryc.wordpress.com
Mar 11, 2009 @ 19:09:47
May be my 1st visit to your Blog..Enjoyed reading the Posts & wishing you all the Best.
Inviting you to my Blog.
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Jan 23, 2009 @ 03:37:38
તમારો બ્લોગ પહેલી જ વાર જોયો,ખૂબ જ ગમ્યો.
Please do visit my blog. http://binatrivedi.wordpress.com/
Nov 28, 2008 @ 18:29:05
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
Aug 22, 2008 @ 21:08:03
કાવ્યાત્મક શૈલી માં પરીચય !
બ્લોગ જગત માં આપનું હાર્દિક.
Hope,
Your work continue ….
http://www.yogaeast.net
http://www.bpaindia.org
May 01, 2008 @ 10:50:06
તમારો બ્લોગ પહેલી જ વાર જોયો,ખૂબ જ ગમ્યો.
Jul 31, 2007 @ 22:46:08
નમસ્કાર બહેની…..આપનો પરિચય સ્તુત્ય છે.સંગીત ને સાહિત્યનો તો મને પણ શોખ છે.કદીક વિશેષ પરિચય આપીને ઉપક્રુત કરશો ?આભાર.
Jul 27, 2007 @ 19:35:15
એકદમ કાવ્યાત્મક શૈલી માં સુંદર પરીચય.. ગુજરાતી બ્લોગ જગત માં આપનું હાર્દિક સ્વાગત છે.!
Jul 10, 2007 @ 13:59:57
પરિચયની વિશિષ્ટ શૈલી. સ્વાગત છે આપનું બ્લોગ જગતમાં.
Jun 04, 2007 @ 09:30:23
ખુબ જ સુંદર રીતે તમે તમારો પરિચય આપ્યો છે.
http://pratiknaik.wordpress.com/
May 28, 2007 @ 16:20:31
gujarati blog word ma apnu bhavbharyu swagat !!!!!
May 18, 2007 @ 21:59:48
આજે પહેલી જ વાર તમારો બ્લોગ જોયો. પણ તમારો પોતાનો પરીચય?
Apr 19, 2007 @ 14:42:00
wel come to gujarati blog word
Apr 17, 2007 @ 07:18:25
congratulation and best wishies form Mukta kaki & all , Rajkot
Apr 11, 2007 @ 13:29:35
congratulation !!!!!!!
Apr 11, 2007 @ 10:38:02
આપનું ગુજરાતી બ્લોગમાં સ્વાગત.
આપે આપનો પરિચય ખૂબ સુંદર રીતે પ્રગટ કર્યો છે.
આપને ‘દાદી’ બનવા માટે અભિનંદન
નીલા કડકિઆ
મેઘધનુષ
http://shivshiva.wordpress.com/
Apr 11, 2007 @ 05:19:36
sundar parichay
http://paramujas.wordpress.com