કૂંપળ

 

      

 કૂંપળ

કરમાતી વાસંતી વેલ
હાય! મારી ધીરજ ખૂટી
જીવન ને મૃત્યુના ઝોલામાં
 હાશ! આજ કૂંપળ ફૂટી

ઓચિંતા એક દિન દીઠી
ને મરડીને યાદ મીઠી ઉઠી
વાવેલી બાપુએ જતનથી
ને વીરાએ નીરથી સીંચેલી

કોમળ   કલાઈથી   ઝૂલાવી
ફૂલો   હૂં વીણતી   ગુલાબી
અદકા    આનંદથી    ગુંથેલી
તરસુ પળ પામવા વિતેલી

કાળજી  કરીને  એને કાપી 
   ભાવેણી  ભગિનીએ  આપી  
  વાવી, વિલસી, પણ શીશીરે સતાવી
મુંજાતી શરમાતી જાય એ સૂકાતી

   પણ આજ,
પ્રીતમના મોંઘેરા વેણ સમી
હાશ!  નવી  કૂંપળ  ફૂટી

 

 

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. ઊર્મિસાગર
  માર્ચ 23, 2007 @ 01:42:05

  ગુજરાતી બ્લોગજગતમાં તમારું હાર્દિક સ્વાગત!
  અને આ બ્લોગ માટે પણ અભિનંદન !

  તમારો આ બ્લોગ સહિયારું સર્જનનાં લિસ્ટમાં લેવા માટે તમારો ટુંકમાં પરિચય આપશો તો ગમશે!

  તમારા બ્લોગ પર આજે તો આ સરસ કૂંપળ ફૂટી છે… કાલે એ મોટું વૃક્ષ બને એવી શુભેચ્છાઓ સહ…

  Like

  જવાબ આપો

 2. amitpisavadiya
  માર્ચ 22, 2007 @ 17:28:46

  સુંદર નામ…
  અભિનંદન…
  બ્લોગજગતમાં હાર્દિક સ્વાગત…

  અમીઝરણું…

  Like

  જવાબ આપો

 3. shivshiva
  માર્ચ 22, 2007 @ 10:19:27

  possitive thinking

  Neela Kadakia

  Like

  જવાબ આપો

 4. vijayshah
  માર્ચ 22, 2007 @ 02:46:43

  અભિનંદન સરયુ બેન.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s