મૌનનો ગુંજારવ

મૌનનો ગુંજારવ

લાંબા  સથવારાનો   શાંત  એ   સંવાદ
નીરવ, ના નાદ, તોય સુણું એનો સાદ

મંજુલ    એ   પ્રેમરાગ   કેટલીયે    રાત
રસિલી લય  રચના અનેક વિધ વાત

કોઈ દિન લાગે  અતિબોલ ને   વિવાદ
અબોલાની આડ હાર જીતની ફરિયાદ

તીનતારા  ગુંજનમાં   ભળે   નવા  સૂર
કલરવ  ને  કલબલમાં અટવાતા  સૂર

સંધ્યાની  છાંયડી  ને  મીઠો   મનરવ
તારો  ને  મારો   આ મૌનનો ગુંજારવ

————————

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. કસુંબલ રંગનો વૈભવ
  એપ્રિલ 03, 2007 @ 15:08:32

  તારા મારા ગુંજનમાં ભળે નવા સૂર
  કલરવ ને કલબલમાં અટવાતા સુર

  સંધ્યાની છાંયડી ને મીઠો મનરવ
  તારો ને મારો આ મૌનનો ગુંજારવ

  saras keep it up

  Like

  જવાબ આપો

 2. Girish Desai
  માર્ચ 28, 2007 @ 03:13:30

  You have expressed your feelings very wonderfully.

  Like

  જવાબ આપો

 3. vijayshah
  માર્ચ 23, 2007 @ 22:36:27

  સંધ્યાની છાંયડી ને મીઠો મનરવ
  તારો ને મારો આ મૌનનો ગુંજારવ

  વાહ! બહુ જ બોલકુ કાવ્ય!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s