માધવ હસતા

IMG_8228painting by Dilip Parikh

 માધવ હસતા

        વિશ્વમાં     વૈશ્વવિકતા     જોઇ
સરલ  તરલ  ભાવુકતા  જોઇ
હૃદય   સુજન  માનવતા જોઇ
શ્યામ  મિલન આતુરતા જોઇ
મીઠું મીઠું માધવ મલકે માનવને હરખાતા જોઇ

         જ્યારે   જનમન  એક  જ  તાને
મત્ત   મર્મિક   ગુંજનના    ગાને
સામવેદને       જ્ઞાને         માને
ઓમકાર   સૂર    સૂણતા    કાને
ત્યારે માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઇ

          આદત   અવળી     ના  બાળકમાં
સંપૂણૅ    શ્રધ્ધા   મહા    પાલકમાં
ધીર    ગંભીર   સમતા  સાધકમાં
અસીમ     પ્રેમ   કૃપા     પાલકમાં
એવા  માધવ મીઠું હસતા માનવને મલકાતા જોઇ

Advertisements

1 ટીકા (+add yours?)

  1. vijayshah
    એપ્રિલ 16, 2007 @ 02:52:13

    vah suNdar rachana

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s