મૂંઝવણ

P331

મૂંઝવણ

સખી! કેમ કરી જાણું આ મોહનની  મોરલી
       કે  ઠાલી કોઇ  વાવરતી વાંસળી!
સખી! કેમ કરી જાણું આ  સર્વોત્તમ  સાધુ  
        કે  મારા સમ  કોઇ  જિજ્ઞાસુ!
સખી! કેમ કરી જાણું આ ઇશ્વરના કૃપા કુરુ
         કે  મનને  મનાવેલ   ઠગ ગુરુ!
સખી! કેમ કરી જાણું સ્વીકારુ આ  શમણું
         કે આગળ પંથે કોઇ શરણું!
સખી! કેમ કરી જાણું આ મારગ છે સાંચો
        કે  ભટકુ હું મારગ લઈ ખોટો!

 આદિ   કોઈ  કાળમાં કૃષ્ણ અને બુધ્ધા
આ કાળે ક્યાં, જે  મીટાવે  મમ ક્ષુધ્ધા!
ભક્તિ  ને શાંતિ  બે  સર્વ   પળે  શોધ્યા
કોણ  હાથ  ઝાલી લઈ જાશે અયોધ્યા
!
——–
ઠાલી=નકામી.વાવરતી=પ્રચાર કરતી

Advertisements

1 ટીકા (+add yours?)

  1. Devika Dhruva
    જૂન 01, 2007 @ 16:26:00

    very nice saryuben..

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s