દીકરી

122

 

 

 

 

 

 

દીકરી

મા  દીકરીના  મનના   સહેજે  પાકા   તાણાંવાણાં,
 હ્રદય  તારથી ચાદર  ગુંથી પ્રેમ તણા પરમાણાં.


દીકરીના  સૌ  ભાવ નવેલા  માને   આવી  પંહોચે,
દીકરીને  દિલ   આંસુ   ઝરતા માને જઈ  ભીંજાવે.

જીવન નૈયા દીકરી કેરી  જાય  અહીંતહીં ભટકી,
તો   સાથે   સાથે   મા  તણાયે     કાંઠે   ઉભી  ઉભી.

જ્યારે    દીકરી    હૈયુ    ઝુમે   આનંદ   હેલી   નાચે,
તો  માનુ  યે મન  ઘેલું ઘેલું   વિના કારણે નાચે.

માતા  કેરા ત્યાગ  સમર્પણ,  કદર કરે  અવિનાશી,
 આશિષ  વર્ષણ, ફૂલ  પ્રસાદી  પૂત્રી  પ્યારી  આપી.

—————- 

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. ghanshyam
  સપ્ટેમ્બર 04, 2010 @ 15:46:01

  very Nice poem,
  congratulation.

  Like

  જવાબ આપો

 2. પ્રતીક નાયક
  જૂન 04, 2007 @ 09:39:17

  દીકરી જે અંધારા મા પ્રકાશ બની ને જીવન પ્રગટાવે…

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s