સંતાનને— LET GO—

994179-R1-13-13_014

સંતાનને

ભાવભર્યા      પ્રેમ    મધુ    ગીતે   ઉછેર્યાં,

સંસારી     સુખચેન     સુવિધા    વર્ષાવ્યા,
હેતાળે     પ્રેમાળે      કામળે        લપેટ્યા,
હૈયાની  હુંફમાં  હિલોળા,  ઓ બાળ મારા!

મીઠાં  અમ મમતાના  કુમળાં  આસ્વાદને,
વળતરમાં    આનંદે    ભરીયા   આવાસને,
હાસ્યે  અમ  દિલને   બહેલાવ્યા  અશેષને,
હૈયાની  હુંફમાં  હિલોળા, ઓ બાળ મારા!

પણ, આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની;
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી,
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?

આંસુના   તોરણ   ને   ઉંના   નિશ્વાસ   પછી,
  મન  મનન   મંથન  ને   ઉરના    ઉજાસ  પછી…

આપુ  છું,  મુક્તિ  આજ   તારા  નવજીવનમાં,

આપુ  છું,   મુક્તિ મારી   આશાના   બંધનમાં,
આપુ  છું,  આંસુ  સાથ   ખુશી મારા નયનોમાં,
સાચા  આ  સ્નેહની  કસોટી,  ઓ બાળ મારા!

તું  જ્યારે  ચાહે,  છે  ખુલ્લુ  આ  દ્વાર   મારુ,
આવે    તો    વારુ,     ના    આવે     ઓવારૂં.
                          ———                         

મા બાળકનો અતૂટ સંબંધ, પણ બાળક મોટો થઈ ઉડવા માંડે અને માં ત્યાંજ ઉભી હોય, જેને મન અને પરિસ્થિતિ વચ્ચે સમાધાન કરતાં સમય લાગે છે. છેલ્લે, એ આવે તો વારી જાય પણ, ન આવે તો ઓવારણા લે છે.

 

                          ———                          

Let Go—

We raised you with love and tenderness.
We gave you  all  the worldly happiness
We surrounded you with all the kindness
You responded and returned all that gentleness

 But now I have to learn to let go
I finally emerge,
From the interlude of the emotional  blackmail
And tears of my wounded heart’s wail

So my child,
 I set you free to your own universe
I set you free from my bondage of desires
I set you free with happy tears in my eyes

Forever,
Open my heart and open my door
I’m happy you come, discern you don’t

 

Advertisements

1 ટીકા (+add yours?)

  1. સુરેશ જાની
    જૂન 08, 2007 @ 14:35:03

    મોટી ઉમ્મરના બાળકોના બધા માબાપ માટે બહુ કામનું ગીત.

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s