કર્તા

 

Redw0od

કર્તા

આજે    જોયાં   કુદરત   ખોળે   મહાભવ્ય મહિધર,
અદભૂત  અજબ અનેરુ  સર્જન અજોડ સર્જનહાર.

ક્યાંથી  આરસપાણા લાવ્યા  ક્યાંથી આ મીનાર!
ક્યાંનુ   સુંદર  કોતર  કામણ   ક્યાંના  આ ચીનાર!

અહો રે,  આ  તો   કુદરત કર્તા,  કલાકાર છે   ઇશ,
ગગન   ચૂમતા  પહાડો    ફૂલો    વૃક્ષો    ચારે  દિશ.

મન ચિતવનમાં શાંતિ  પામું  ઘેઘુર ઘન વનરાય,
વિશાલ મધુવન માધવમંદિર સુંદર દર્શન થાય.
પથ્થર   લાવી   બાંધે   એવા   મંદિરનુ   શું કામ?
આરસ પથ્થર મોટું  મંદિર  કકળે  મંહી ભગવન.

શૃંગારિત   અવનિની  કોરે મંગલ  નીલમ નગીન,
પલપલના    પલકારે     વેરે    નવ   રંગો   રંગીન .

more than 2400 years old Redwood tree,a car passes through.redwtree

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s