એપ્રિલ ફૂલ

પશ્ચિમ દિશમાં સૂરજ ઊગ્યૉ
 લાવ્યો મજનું ધૉળુ ફૂલ
આંખ નમાવી આજે કહેતૉ
‘માફ કરી દે મારી ભૂલ’

            રખડું મુજને રૉજ સતાવે
              વાતમાં વાતમાં મને વતાવે
           હસતાં રમતાં નેણ નચાવે
              ખેંચી  લાંબા  કેશ   રડાવે

 હું મલકાણી આજ ફુલાણી
મને રીઝવવા લાવ્યો ફૂલ
            ખડખડ હસતૉં ટીખળી બોલ્યૉ
                     ‘થયું મનાવુ, એપ્રિલ ફૂલ!’ 

   

Advertisements

1 ટીકા (+add yours?)

 1. Vishvas
  એપ્રિલ 01, 2009 @ 09:33:57

  જય શ્રીકૃષ્ણ સરયુબેન પરીખ,
  કદાચ પ્રથમ વખત જ આપના બ્લોગની મુલાકાતે આવ્યો ખુબ જ સુંદર છે અને આપની રચનાઓ તેને વધું સુશોભિત કરે છે.એક વિનંતી છે કે આજે ૧લી એપ્રિલ છે અને આપના બ્લોગ પર આ દિનને લગતું આ સુંદર કાવ્ય છે તો આ રચનાને મારા બ્લોગ પર પ્રકાશિત કરવા ચાહું છું,અને હા આ રચના આપના નામ સાથે આ પન્નાની લિન્ક સાથે જ પ્રદર્શિત કરવામાં આવશે તેમ છતાં જો આપને આપના કોપીરાઈટનો ભંગ થતો લાગતો હોય તો તેને સત્વરે દૂર કરીશ.આશા છે આપ સહકાર આપશો.મારો બ્લોગ
  મનનો વિશ્વાસ http://drmanwish.wordpress.com

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s