સમજાવું / Solace

             IMG_7824

ચિત્રઃદિલીપ પરીખ

સમજાવું

માના આ મનવાને   ફરીને   બહુ    દિનથી બહેલાવું
સર્વબ્રહ્મ છે   સર્વબ્રહ્મ છે,    કહી    કહીને     સમજાવું

સાધક જીવડો  તોય ફરી જ્યમ  મધમાખી  મધુપુંજે
પરિવર્તન     ને     આવર્તનના    વર્તુળે   જઈ  ગુંજે

નવમાસ  એક અંગ   બનાવી  ચેતન   ઝરે   જનેતા
પ્રથમ    પ્રાણ  પૂર્યાની  પીડા  આનંદ   અશ્રુ    કહેતા

અહ્રનિશ   ને   એકધ્યાન    લઈ   પારેવા   પાલવમાં
આગળપાછળ   ઓતપ્રોત   એ   પોષણ ને પાલનમાં

‘ના   મેલતો   ઘડી   ય  છેડો’,  હસીને   યાદ  કરે  છે
ખુશ  છે,    આજે    ઘડી   મળે   તો   માને   સંભારે    છે

નવીડાળ ને નવાફૂલ,   અંહી   વ્હાલપ  વળ છૂટે  ના
સમય   સાર  સંસાર  મા સમજે, તોયે  કળ  વળે   ના

મોહજાળ     મમતાની     ચાહે,   મુક્તિના   અજવાળા
સહેજે    હો   સંયોગ  વિયોગ  ને સમતાના   સરવાળા

——–
Solace

  Oh! Tender trail of emotions, life always in motion
Console trifle narrow notions; learn desireless devotion

It was long ago inlay, he was sweet sunshine in rain
At his first blessed breath she gave a smile even in pain

Immersed in caring and caress, hover to cover from duress
The ties were getting very tight, binding both with subtler might

Time flew, giving him worldly wings, novel land,  new song to sing
Here Ma perched to reminisce,  feeling the hurt of his remiss

Soon she learns to just submerge within herself dissolves the urge
Freely flows the stream of love and gives it all away to merge

     Why so hard is it for Mom to slip away to let  bygones?
   Sure her love careenly carved in her old’n weary bones
   ———–

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

  1. hemendra
    જાન્યુઆરી 15, 2010 @ 03:31:32

    Dear Saryuben & Dilipbhai,

    When proactive and flowing river of poetry in elated mood meets the ocean of painting reverently I wud love to call Dwiveni Sangam !

    What I revealed in both of you ! I m grateful 2 u for highlighting me in yr blog !

    Regard,

    A small stream still learning to step down from the mountain
    -Hemendra

    Like

    જવાબ આપો

  2. Mr. Kiritbhai K. Parikh
    ડીસેમ્બર 28, 2009 @ 15:06:49

    Saryuji,
    IN LAST COUPLE OF YEARS , YOU HAVE MADE A REMARKABLE PROGRESS IN YOUR POETRY COMPOSITIONS…
    YOUR ENGLISH POEMS ARE MORE POETIC…
    THAT DOES NOT DOWNGRADE THE GUJARATI ONES…
    YOUR GUJARATI TYPING HAS ALSO COME UP TO FULL SATISFACTION.
    ANY WAY CONGRATULATIONS FOR ALL THE EFFORTS YOU HAVE PUT IN TO ENJOY THE SELF…
    THE CREATIONS WILL DIE OUT SOME DAY…
    BUT THE EFFORTS PLACED TO EVOKE THE SELF FROM WITHIN WILL TRAVEL A LONG IN THE JOURNEY OF LIFE.

    YOU ARE BLOSSOMING IN THIS ART OF EXPRESSING SELF WITH THE MEDIUM OF POETICAL WORDS…

    WISH YOU A STILL HIGHER ACHIEVEMENT IN THIS FIELD.

    KIRITBHAI

    (Our respected older brother and Guru)

    Like

    જવાબ આપો

  3. Dr.Mahesh Rawal
    ડીસેમ્બર 21, 2009 @ 19:21:25

    સરયુબેન/દિલીપભાઈ
    સુંદર,ભાવનાસભર વાત લઈને આવ્યા છો.
    વિષયને અનુરૂપ ચિત્ર બદલ દિલીપભાઈને પણ
    અભિનંદન.
    ઈશ્વર આપને સદૈવ કલમ અને પીંછીનાં સુભગ સમન્વયથી તરબતર અને તરબૉળ રાખે……..

    Like

    જવાબ આપો

  4. Narendra Jagtap
    ડીસેમ્બર 20, 2009 @ 17:19:07

    નવમાસ એક અંગ બનાવી ચેતન ઝરે જનેતા
    પ્રથમ પ્રાણ પૂર્યાની પીડા આનંદ અશ્રુ કહેતા …

    સરયુંબેન ..તમારા આ કાવ્યમાં ઉપરની આ પંક્તિ ખુબ સરસ છે… અને ખાસ તો સમજવા લાયક છે..તમારા કાવ્યો અને દિલિપભાઇ ના ચિત્રો નું સંમિશ્રણ …. વાહ વાહ્

    Naredra Jagtap

    Like

    જવાબ આપો

  5. નટવર મહેતા
    ડીસેમ્બર 19, 2009 @ 19:15:22

    મા તે મા બીજા વગડના વા;
    પોતે રહે ભુખી ને મને કહે ખા
    સરસ રચના

    Like

    જવાબ આપો

  6. B. M. Parmar
    ડીસેમ્બર 17, 2009 @ 08:28:16

    માની મમતા નો કોઇ વિકલ્પ નથી.

    Like

    જવાબ આપો

  7. Vinod Patel
    ડીસેમ્બર 15, 2009 @ 15:50:17

    High Class…poem ! Saryuben,great !!! Vinod Patel.

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s