સાસુ / Mother-in-law

સાસુ

અરમાનોના  આંગણથી  હવે  પાછી  નહીં ફરવાની,
અષ્ટકોણના  અંજળમાં   હું  ત્રિકોણ   થઈ  તરવાની.

પ્રેમળ માતા દ્વારે  ઉભી,  ચિંતિત  નવલ  નીરખતી,
” લાગે  છે  તો સારી,  રાણી   નિવડે   વખાણવાની”.

ગરવે   ગુંથ્યા   માળામાં    નવનીતને   નોતરવાને,
અંગ  અંતરના  અંકુરને  ફરી  શીખતી  ઓળખવાને.

મારા   મીતવાની   માતા  છે, અતૂટ  રય   સમજીને,
એકબીજાના  અવગુણોને    હસતાં   મૂક્યા    તજીને .

મારો   પ્યાર   મળે   માતાને,  એનો  ઝરમર  વરસે,
ઉષ્માની આ અવળી ધારા  અવલ અકલ્પિત વરસે.

સંબંધોના   શ્રાવણમાં   સાસુ,  માં   બની    ભીંજેલી,
અરધે   રસ્તે   હાથ   મીલાવી  આવી  સાથ  મળેલી .

યાદ    કરૂં    એની    માતાને   માન   પ્રેમ    સંતોષે,
વહુ   દીકરી   સાસુ   માતાની    મનોમંજરી    મહેકે.
————

Mother-In-Law

A half-moon smile through the half-opened door
On the other side was me, met the in-law enemies

I showed off to be smart, but was shaking in my heart
I could deal with the rest but his mom was a test

She hugged me with caution, and I felt her emotion
Her few funny words to confirm where he belonged

She was trying her best to share her cozy nest
To cope with the rile brought on by her rebel child

I rendered my respect, as a mother-in-law would expect
Many moons by her side, we put the faults and flaws aside

The circle of siblings had deep warm feelings
The titillating sound was humming all around

Open Heart, open mind, give and take to remind,
Best of all, his gentle mom loved me like as her own.
——————-

Advertisements

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. પરાર્થે સમર્પણ
  જાન્યુઆરી 30, 2011 @ 20:38:59

  શ્રી સરયૂબહેન,

  મારો પ્યાર મળે માતાને, એનો ઝરમર વરસે,
  ઉષ્માની આ અવળી ધારા અવલ અકલ્પિત વરસે.
  સરસ ભાવન્કિત ભાવ.

  Like

  જવાબ આપો

 2. praheladprajapati
  જાન્યુઆરી 30, 2011 @ 13:44:15

  nice ,
  અરમાનોના આંગણથી હવે પાછી નહીં ફરવાની,
  અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની.

  Like

  જવાબ આપો

 3. pravinash1
  મે 27, 2010 @ 10:20:49

  અરમાનોના આંગણથી હવે પાછી નહીં ફરવાની
  અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની

  સુંદર …

  Like

  જવાબ આપો

 4. Daxesh Contractor
  મે 08, 2010 @ 19:01:17

  અરમાનોના આંગણથી હવે પાછી નહીં ફરવાની
  અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની

  સુંદર … આના પરથી તો સરસ ગઝલ લખાય તેમ છે.

  અરમાનોના આંગણથી હું પાછી નહીં ફરવાની
  અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની ..

  🙂

  Like

  જવાબ આપો

 5. sapana
  મે 03, 2010 @ 12:54:46

  સરયૂબેન સરસ રચના થઈ છે હું મધર્સ ડેમા મારાં સાસુ વિષે લખવાની છુ..તમારા કાવ્યમાંથી થોડી સ્ફુરણા થઈ
  સપના

  Like

  જવાબ આપો

 6. પટેલ પોપટભાઈ
  મે 03, 2010 @ 04:08:43

  મા. સરયુબેન,

  સુંદર ભાવ ભિની એવી મ્રુદુ રચના, વાંચી આનંદ આવ્યો.

  ” અષ્ટકોણના અંજળમાં હું ત્રિકોણ થઈ તરવાની
  એકબીજાના અવગુણોને હસતાં મૂક્યા તજીને
  મારો પ્યાર મળે માતાને, એનો ઝરમર વરસે
  સંબંધોના શ્રાવણમાં સાસુ, માં બની ભીંજેલી
  વહુ દીકરી સાસુ માતાની મનોમંજરી મહેકે ”

  આ બધી પંક્તિઓ સ્પર્સી ગઇ દિલને.

  Like

  જવાબ આપો

 7. jagadishchristian
  મે 01, 2010 @ 23:48:37

  પ્રેમળ માતા દ્વારે ઉભી, ચિંતિત નવલ નીરખતી
  ” લાગે છે તો સારી, રાણી નિવડે વખાણવાની”
  બહુ સરસ અભિવ્યક્તિ.

  Like

  જવાબ આપો

 8. jjkishor
  મે 01, 2010 @ 12:12:37

  બહુ જ ભાવપૂર્ણ રચના છે. આ બન્ને વચ્ચેના સંબંધો શાશ્વત અને સમયસમયે સર્જકોને આકર્ષે છે.

  સૌરાષ્ટ્રભૂમિની સોડમ અનુભવાય છે.

  Like

  જવાબ આપો

 9. paresh
  મે 01, 2010 @ 08:27:29

  khub saras

  Like

  જવાબ આપો

 10. pragnaju
  એપ્રિલ 29, 2010 @ 13:00:20

  ગરવે ગુંથ્યા માળામાં નવનીતને નોતરવાને
  અંગ અંતરના અંકુરને ફરી શીખતી ઓળખવાને

  મારા મીતવાની માતા છે, અતૂટ રય સમજીને
  એકબીજાના અવગુણોને હસતાં મૂક્યા તજીને
  ખુબ સુંદર

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s