દિવાળીનો મર્મ

    દિવાળીનો મર્મ
   અગ્યારસઃ   
              અગ્યારસ  ઉપરવાસ,તપ ને નિયમન
              વિખરાયલ વ્રુતિઓનો  સંયોજક   દિન
  
   બારસઃ    
              વાક બારસ,  વિમળ  વાણી   વરદાન
              દેવી  મા  શારદા, સમર્પણ  આ  દિન
 
   ધનતેરસ
              ધનતેરસ, સમજાવે  સૃષ્ટિની    વૃષ્ટિ
              યોગ્ય વ્યય સંચય  સમતોલન આ દિન
 
   ચૌદશ
              કાળી ચૌદશ,  મનઃ  ક્લેશનુ   મરદન
              નષ્ટ કષ્ટ  કકળાટો,     ગોષ્ઠીનો દિન
  
   દિવાળી
              દિવાળી  આજ, મધુ-દીપ  હું  જલાવુ
              અંતઃકરણ  અજવાળે  શાંતિનો     દિન

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. પરાર્થે સમર્પણ
  નવેમ્બર 06, 2011 @ 22:41:40

  પરાર્થે સમર્પણ
  swapnasamarpan.wordpress.com
  swarnimgujarat50@yahoo.com
  99.68.215.47
  Submitted on 2011/10/26 at 7:33 pm

  આદરણીય શ્રી સરયુબહેન

  બસ ૨૦૬૮નું વર્ષ આપને અને સમગ્ર કુટુંબીજનો અને મિત્ર મંડળને પણ વિશેષ

  લાભદાયી અને હર્ષના હિલ્લોળા ફરકાવતું વીતે તેમજ સર્વ પ્રવૃતિઓ અને વેપાર વણજ

  ક્ષેત્રે હિમાલય સરકી ઉચાઈને આબે તેવી પ્રાર્થના સાથે ખોબલો ભરીને વર્ષાભિનંદન

  Like

  જવાબ આપો

 2. kalyani vyas
  નવેમ્બર 15, 2010 @ 10:27:39

  દિવાળીના દિવસોના માહત્મય ની સરળતાથી સમજણ આપતું કાવ્ય. ખૂબ ખૂબ શુભેચ્છા દિવાળીના પર્વની.

  Like

  જવાબ આપો

 3. Jagadish Christian
  નવેમ્બર 04, 2010 @ 16:58:59

  સરયૂબેન સુંદર સમજણ આપતું કાવ્ય. આપને અને આપના પરિવારને દિવાળીની શુભકામના અને નવું વર્ષ લાભદાયી અને ફળદાયી નિવડે એવી પ્રાર્થના.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s