PADMSHRI award for my brother

Namaste,
My brother Munibhai, Dr.Mahesh Haribhai Mehta, is honored with  one of India’s most prestigious national award, PADMSHRI.
We are proud of him, as always.
Love,
Saryu-Dilip

PADMSHRI award for my brother

પદ્મશ્રી
હરિ જાન્હવીનું કમલ બીજ
હુંફ ભાણજી નાના નીરજ

ઋજુ સ્નેહ સરયૂ  સાથમાં
રહ્યું સુખ ઈલા સહવાસમાં

સત્ કર્મ  પ્રખર પ્રભાસમાં
આ પદ્મશ્રી મુનિ હાથમાં.

—-લે.સરયૂ
માતા-ભાગીરથી-જાન્હવી(penname)
પિતા- હરિભાઇ
માતામહ- વૈદ્ય ભાણજી દવે
બહેન-  સરયૂ
પત્ની-  ઈલા
મહેશ- મુનિ

chairman@glsbiotech.com
Dr.M.H.Mehta,      He is known as Munibhai.
Chairman-GLS-Biotech, Vadodara, Gujarat .

My brother and me were born and raised in Bhavnagar, Gujarat. He was born in 1942.
He had won almost all possible awards as an aurator in High school, plus music awards. He plays Kashtatarang and writes poetry since young age.
After getting distinction in the first year of Science college, he was the first one from Bhavnagara to go to IIT Mumbai. He did Ph.D. in chemical Engineering at the IIT Mumbai. Daughter Purvi-Amit Bhatt, Son Arjun-Shubhra Mehta, granddaughters Nirja Bhatt and Aria Mehta.

My brother, a gentle soul, ever so curious observer and a poet.
I always observed that he used his God given talent at the highest peak.

 
2012;  Lifetime Achievement Award

1)      At the Leadership Summit’s-2012,  New Delhi by Agriculture Today and Dr. MH Mehta (former Vice Chancellor of Gujarat Agricultural University and currently the Chairman of The Science Ashram and Gujarat Life Sciences (P) Ltd.) was presented Lifetime Achievement Award by the  Minister of State for Agriculture, Govt. of India

2)      The  lifetime achievement in agriculture for contribution in research, industry and education instituted since  2006.  The earlier recipients of this Leadership Award were Dr. MS Swaminathan, Dr. Kidwai, Dr. Kurien, Mr. Balram Jakhad, etc.  Dr. Mehta also gave oration on ‘The Coming Eco Agriculture Revolution ‘

Advertisements

14 ટિપ્પણીઓ (+add yours?)

 1. Purvi Mehta-Bhatt
  ફેબ્રુવારી 16, 2011 @ 08:38:14

  I see this Padmashree award, to my father, from three angles, wearing my three different hats as a scientist, as a daughter and as a mother..
  As a scientist- it is a great honour for us to that such a high award is conferred upon a scientist in the fields of agriculture S&T
  As a Mother (and a working mother)- I see this as a success of my grandmother, a working mother who raised wonderful children while raising her own profile in her career.. her children doing well and her son winning a Padmashree assures working mothers, like me, that you sure can have your own career space and parallelly create that spirit in your children…
  As a daughter- My brother and I were raised to be very proud of our nation and honour it.. While many around us were constantly criticizing India- we were taught to trust India.. This Padmashree ascertains our trust in this great nation.
  Purvi Mehta-Bhatt (a daughter, a mother and a agriculture scientist)

  Like

  જવાબ આપો

 2. SARYU PARIKH
  જાન્યુઆરી 30, 2011 @ 16:55:25

  The paragraph below does not reflect my poem’s feelings but it is wonderful for general knowledge.
  comment by pragnajuvyas@yahoo.com: પદ્મશ્રી તો સૌ જાણે છે તે પ્રમાણે આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વિગેરે. i

  હરિ જાન્હવીનું કમલ બીજ
  સુદ ભાણજી નાના નીરજ
  આ બીજ અંગે આધુનિક સંશોધનમા નિશ્ર્વિત જીનને ટાર્ગેટ બનાવી એક નવીન જાત વિકસીત કરવાની એક નવી ટેકનોલોજી વિકસાવી છે.આપણા શરીરમાં ડીએનએ એટલે કે ડિઓકિસરી બોન્‍યુકિલઇક એસિડ હોય છે. તેનું બંધારણ કુંતલ-શીળી જેવું હોય છે. તેમાં દશ જોડ ન્‍યુકિઓટાઇડ આવેલા છે. આ ડીએનએમાં નાઇટ્રોજન બેઇઝ રહેલા હોય છે તેમજ તેના કેન્‍દ્રોમાં હરીતકણો અને કણાભસૂત્રો જેને આપણા શરીર પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે તે આદેશ દાતા છે તેમજ આનુવંશિક લક્ષણો માટે જવાબદાર છે.
  એ જ રીતે શરીરમાં આરએનએ એટલે કે રિબોન્‍યુકિલઇક એસિડ તેમાં થાઇએમિન પ્રકારના નાઇટ્રોજન બેઇઝ હોતા નથી તે રિબોઝ શર્કરા ધરાવે છે. તેમાં કોષરસ તેમજ રિબોઝોમ્‍સ રહેલા હોય છે તે આદેશ નુ પાલન કરે છે તેમજ પ્રોટીનનું સંશ્ર્લેષણ કરે છે
  આપણે ત્યાં વૈદિક કાળથી વિવિધ સંસ્કારોથી સંપન્ન કરવામાં આવતું.
  સ્વસ્થતા માટે ઔષધને જાહ્નવી તોયં અને વૈદ્યને નારાયણ હરિ ગણી સેવન કરવાનું વિધાન છે.

  ઋજુ સ્નેહ સરયૂ સાથમાં
  રહ્યું સુખ ઈલા સહવાસમાં
  ઋજુ સ્નેહ વગર વિકાસ શક્ય જ નથી અને

  સત્ કર્મ પ્રખર પ્રભાસમાં
  આ પદ્મશ્રી મુનિ હાથમાં.

  સત કર્મોથી સિધ્ધી થાય…પ્રશ્ન એટલો જ રહે કે ઘણા પ્રખર વિદ્વાનોની સેવાની કદર કરતા બહુ વાર લાગે છે.કેટલાકને તો આવા સન્માન મરણોતર મળે!!
  —-લે.સરયૂ ને વિનંતિ કે તેમના સંશોધનો અંગે વિસ્તારથી લખે
  I have done Master in Cytology and Genetics, and to read about DNA in Gujarati is interesting for me. By the way, grandfather Bhanaji Dave was a વૈદ્ય. Thank you. Saryu

  Like

  જવાબ આપો

 3. હરીશ ભટ્ટ
  જાન્યુઆરી 29, 2011 @ 02:47:50

  પ્રિય ભાઈ મુનિને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ. તમારી કાવ્યમય સૌની ઓળખાણ અને શુભ પ્રસંગ રજૂઆત બહુ જ ગમી, એ વિષયક તમને પણ ધન્યવાદ.

  Like

  જવાબ આપો

 4. Ramesh Patel
  જાન્યુઆરી 27, 2011 @ 04:27:26

  Really it is great day for all of Us…and Moment of Pride for the Recipient Dr. Mehta.
  હાર્દિક ધન્યવાદ પદ્મશ્રી ડૉ. મહેશ મહેતા ને તમને.
  શુભેચ્છાઓ ને ખૂબ ખૂબ અભીનંદન..

  Ramesh Patel(Aakashdeep)

  Like

  જવાબ આપો

 5. વિવેક દોશી
  જાન્યુઆરી 27, 2011 @ 04:11:50

  ખૂબ ખૂબ અભીનંદન

  Like

  જવાબ આપો

 6. praheladprajapati
  જાન્યુઆરી 27, 2011 @ 00:44:46

  સરસ શ્રીમાન શ્રી પદ્મશ્રી ડૉ. મહેશ મહેતા.

  Like

  જવાબ આપો

 7. અતુલ જાની (આગંતુક)
  જાન્યુઆરી 26, 2011 @ 10:54:48

  મુનિભાઈને ખૂબ ખૂબ અભીનંદન.

  Like

  જવાબ આપો

 8. jjugalkishor
  જાન્યુઆરી 26, 2011 @ 01:11:47

  ખૂબ ખૂબ ધન્યવાદ. એ કુટુંબના જ એક સભ્યને નાતે તમને પણ અમારી સર્વ શુભેચ્છાઓ. તમારા બ્લોગ પર એમનાં કાર્યો વિષે પણ લખતાં રહેશો તેવી વિનંતી..

  Like

  જવાબ આપો

 9. DR. CHANDRAVADAN MISTRY
  જાન્યુઆરી 25, 2011 @ 23:01:39

  DR. MAHESH HARIBHAI MEHTA has been awarded the PADMASHREE AWARD by the Government of INDIA.
  That’s very good News for the Family.
  It is the Moment of Pride for the Recipient Dr. Mehta.
  But MOST IMPORTANT is…..it is the Moment gor the GUJARATI..it is a Moment of Pride for ALL INDIANS too.
  CONGRATULATIONS, Dr Maheshbhai !
  Saryuben…It was nice of you to share this with others !
  Yes..we got the Info on the Life of Dr. Mehta..but as Pragnajuben said “Can we have more Details on him ?
  DR. CHANDRAVADN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  I will be waiting for a Follow up Post on Dr. Mehta !

  Like

  જવાબ આપો

 10. Capt. Narendra
  જાન્યુઆરી 25, 2011 @ 22:09:55

  અમારા પરિવાર તરફથી આપના ભાઇ ડૉ. મહેશ મહેતા તથા આપને અમારા હૃદયપૂર્વકના અભિનંદન. આપની નિષ્ઠાપૂર્ણ સેવાની ઉત્તરોત્તર સરાહના થતી રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.

  Like

  જવાબ આપો

 11. dhavalrajgeera
  જાન્યુઆરી 25, 2011 @ 21:49:40

  હાર્દિક ધન્યવાદહાર્દિક પદ્મશ્રી ડૉ. મહેશ મહેતા.

  Rajendra Trivedi, M.D.My brother in law and Visionary and Founder of BPA Late Dr. Jagdishbhai K. Patel was Padmashri too.
  http://www.bpaindia.org

  Like

  જવાબ આપો

 12. Chirag
  જાન્યુઆરી 25, 2011 @ 21:35:30

  Many many congratulations. My home in Vadodara is also in Subhanpura. Can you please tell me where he lives exactly. I lived (my mother is still) in Lisa Park-2 on High Tension Line Road.

  Like

  જવાબ આપો

 13. pragnaju
  જાન્યુઆરી 25, 2011 @ 20:37:56

  હાર્દિક ધન્યવાદ
  તેમના વિષે વધુ વિગત આપવા વિનંતિ
  ન્યુઝ પેપરમાંથી મળેલી વિગત
  ડૉ. મહેશ મહેતા

  પદ્મશ્રી

  ક્ષેત્ર……:……વિજ્ઞાન (કૃષિ-વિજ્ઞાન)

  વડોદરા સુભાનપુરા વિસ્તારમાં રહેતા અને ઇકો ફ્રેન્ડલી એગ્રિકલ્ચરના પ્રણેતા ડૉ. મહેશ હરિભાઈ મહેતાને પદ્મશ્રી એનાયત થયો છે. સાયન્સ એન્ડ એન્જિનિયિંરગ, એગ્રિકલ્ચર સાયન્સમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભારત સરકારે વડોદરાના ડૉ. મહેશ મહેતાને પદ્મશ્રી એનાયત કર્યો છે.

  ડૉ. મહેતાએ જણાવ્યું હતું કે, હાલ હું એગ્રિ બાયોટેક કંપની સાથે સંકળાયેલો છું, તેમજ ધ સાયન્સ આશ્રમ સંસ્થાના નેજા હેઠળ રાજ્યભરમાં ઇકો ફ્રેન્ડલી એગ્રિકલ્ચર અંગેનાં કાર્યો કરી રહ્યો છું. તેમણે જણાવ્યું હતું કે, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ફરજ બજાવ્યા બાદ જીએસએફસીમાં રિસર્ચ ડાયરેકટર તરીકે જોડાયો હતો. બાદમાં એગ્રિકલ્ચર યુનિ.માં ડૉ. કુરિયન બાદ કુલપતિ તરીકે સેવા આપી હતી.

  Like

  જવાબ આપો

  • SARYU PARIKH
   જાન્યુઆરી 26, 2011 @ 00:18:14

   પ્રગ્નાબહેન અને સર્વેનો ખાસ આભાર. મુનિભાઈની નાનપણથી જ્વલન્ત કારકીર્તિ છે, જે લાંબી નજરે જોતા દેખાય છે. રોજના જીવનમાં તો એ મારો ભાઈ, જે મારા જોર સામે કેટલિક વખત યાદ કરાવે કે, “હું તારાથી મોટો છું,”
   ચાર દસકા દૂર રહ્યા છતાં ય એટલા જ નજીક છે.
   મુનિભાઈ, ઈલાભાભી અને મજાનુ કુટુંબ, આરતી સોસાયટી, વડોદરામાં રહે છે.
   નમસ્તે.
   સરયૂ

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s