મનઝુલો / Mood Swing

મનઝુલો

મન ઝુલો ઝૂલે
ભાવોના  ઠેસ હલેસે
પળનાં પલકારે ડોલે
જતન પતન જોળ રે
મન ઝુલો ઝૂલે…

સ્તુતિ સુમન ફાલે  મ્હાલે
ઊડ ઊડ પતંગા પાંખે
પાંપણના શૂષ્ક પ્રહારે
નીચે ઝૂલણ ઝોલે રે
મન ઝુલો ઝૂલે…

વાવડના વેગ હલેસે
ગમતાનાં ઘાટ ઘડાવે
વ્હાલપનો વીંઝણો  ઝૂરે
અહંમ દોર  ખેંચે રે
મન ઝુલો ઝૂલે…

વળવળતી વટની વાતે
ઉગતી  આથમતી તાંતે
અણગમતી એક ટકોરે
કિચૂડ કિચૂડ બોલે રે
મન ઝુલો ઝૂલે…

ટેકો લઈ સ્થીર ચરણથી
ચિત્તવિત્ત એક તારે બાંધી
આવાગમ હાલ હીંડોળે
મન મગન ઝૂલે રે
મન મગન ઝૂલે…

———-

Mood Swing

The cradle of ego  sways up and down
The  I  of  MY  is  fragile  and  fried

Any one moment with the push of a comment
It swings to the sky or dribbles to whine

The bouquet of  life is colored and confused
With the flowers of  praise and critical appraise

The window of the eye is guarded by the mind
The adamant ego  controls command

Angry agitations lie in the lap of opposition
All my relations are mainly my perception

Temper tidy ego and hold on to your heart
So the peace in the cradle can sleep like a child

———–

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. hema patel
  માર્ચ 01, 2011 @ 23:07:15

  સુન્દર કાવ્ય .

  Like

  જવાબ આપો

 2. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  ફેબ્રુવારી 28, 2011 @ 03:13:17

  વ્હાલપનો વીંઝણો ઝૂરે
  અહંમ દોર ખેંચે રે
  મન ઝુલો ઝૂલે………….

  ટેકો લઈ સ્થીર ચરણથી
  ચિત્તવિત્ત એક તારે બાંધી
  આવાગમ હાલ હીંડોળે
  મન મગન ઝૂલે રે
  મન મગન ઝૂલે…… અતિ સુંદર…… ખુબ બધું કહી અને સમજાવી દીધું થોડા શબ્દોમાં !

  Like

  જવાબ આપો

 3. praheladprajapati
  ફેબ્રુવારી 28, 2011 @ 00:42:56

  fine
  ટેકો લઈ સ્થીર ચરણથી
  ચિત્તવિત્ત એક તારે બાંધી
  આવાગમ હાલ હીંડોળે
  મન મગન ઝૂલે રે

  Like

  જવાબ આપો

 4. pragnaju
  ફેબ્રુવારી 27, 2011 @ 23:30:35

  અહંમ દોર ખેંચે રે
  મન ઝુલો ઝૂલે…

  વળવળતી વટની વાતે
  ઉગતી આથમતી તાંતે
  અણગમતી એક ટકોરે
  કિચૂડ કિચૂડ બોલે રે……

  આભાર Pragnabahen,
  આ કાવ્યમાં આપણા ગમતા અણગમતા પ્રતિભાવોથી બદલાતા રહેતા ભાવની વાત છે. મનઃસ્થિતિ બીજા પર આધારિત છે કારણ કે અહંમનો અંકુશ છે….સરયૂ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s