Book-Release


“નીતરતી સાંજ Essence Of Eve”

eBook available to purchase, for your computer or iPad,  Click on       www.bookganga.com  search> Saryu Parikh

Vimochan-      Book Release

http://www.shishuvihar.org/pdf/oct11.pdf

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. nabhakashdeep
    નવેમ્બર 07, 2011 @ 06:17:27

    સુશ્રી સરયુબેન
    સંસ્કારની સરવાણી સમ આપની હૃદય સ્પર્શી લેખન શક્તિ એ ગુજરાતી
    સાહિત્ય માટે ઘરેણા સમાન છે. ‘નીતરતી સાંજ’ શિર્ષક જ ઘણું બધું કહી
    દે છે. આપના પુસ્તકના વિમોચનના સમાચાર જાણી ખૂબ આનંદ થયો.
    આપને હૃદયથી ખૂબખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    જવાબ આપો

  2. Kalyani Vyas
    નવેમ્બર 02, 2011 @ 17:59:49

    પ્રિય સરયૂ દિ,
    નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    આજ રોજ તમારા વિમોચનની પી ડી એફ ફાઈલ સબરસગુજરાતીની સાઈટ પર પબ્લિશ કરી છે તે જાણ ખાતર.
    તમારી આખી બુક પણ થોડા સમય બાદ મુકી શકીશ. તમારા બુકમાંની વાર્તાઓ ખુબ ગમી તમે ગધ્યમાં પણ લેખન કર્યું તેનાથી ખબ આનંદ. અવંતિકાબેનની અપેક્ષા વાર્તા મને ખુબ ગમી તેમજ A white dress with red flower પણ દિલને સ્પર્શી ગઈ. બધીજ વાર્તાઓ વાસ્તવિક તત્વોથી ભરપૂર અને વાર્તા તત્વથી સભર હતી. હું અપેક્ષા વાર્તા સાઈટ પર મુકવા ચાહતી હતી તો મને તે મોકલવા વિનંતી.

    –સ્નેહ સહિત
    કલ્યાણી
    http://www.sabrasgujarati.com

    Like

    જવાબ આપો

  3. chandravadan
    ઓક્ટોબર 26, 2011 @ 15:09:25

    સર્યુબેન,
    નમસ્તે !
    તમારા પુસ્તકનું “વિમોચન” થયું. ખુબ જ આનંદની વાત !
    ભાવનગરમાં કવિશ્રી ડો. વિનોદભાઈ જોષીના હસ્તે એ વિમોચન થયું ત્યારે તમારા ભાઈશ્રી મુનિભાઈની હાજરી “અતિથિ વિશેષ” તરીકે હતી…….એ એક બેનના ભાગ્યમાં ખુબ જ આનંદની ઘડી કહેવાય….જે તમારા હૈયે થયું હશે તેને શબ્દોમાં કેમ કહી શકાય ?…..અને, તમે ઈમેઈલમાં મુનિભાઈના શબ્દોનો ઉલ્લેખ કરી અમોને એમના હૈયાનો આનંદ જાણવાની તક આપી, એ માટે ખુશીભર્યો આભાર.
    એ પછી, તમે તમારા પુસ્તકની “મારી વાંચન યાત્રા”નું લખાણ આપ્યું….અચંબા સાથે આનંદ અને, આ પ્રમાણે તમે જે કર્યું તે માટે હું ધન્ય થઈ ગયો…..અને, એ લખાણ બાદ, તમે મારા આ શબ્દો માટે જે તમારા હૈયાનું કહ્યું તે વાંચી ગદ ગદ થઈ ગયો ! આભાર !
    ……..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Saryuben,
    Thanks for taking my “few words” to Bhavnagar at the time of the Vimochan !

    Like

    જવાબ આપો

Leave a comment