Photo

સમયની બલિહારી

મળ્યો  દેહ  નવ નકોર, લે ને  હસ્તમાં તું  દોર,
વહ્યો  પ્રેમ  ઝરો  જાય,  ભીંજવ  હૈયાની  કોર.

ખર્યું  ફૂલ ‘ગઈ’ કાલ, બંધ કળી ‘આવ’  કાલ,
પૂર્ણ ખીલ્યા ખરા ‘આજ’ની તું સુરખી નિહાળ.

વચન વાત, તન વિહાર, અદ્રશ મનના વિચાર,
મનુષ  મૂકી જાય  છાપ, આપ કર્મના ચિતાર.

ભ્રમર  ભમે  ફૂલ  ફૂલ, ફળે ગુપ્ત ગહન અંશ,
જીવન અલ્પ બને કલ્પ, અંજળ લંબાવે વંશ.

કાળચક્ર   ગતિમાન,  ફરે   ચરખા   સમાન,
અર આગિયાના તેજ  સમું ચંચળ અભિમાન.

ઉર અંધારા  માંય  સ્વપ્નસાર જીવન જાય,
જાગ, જાગૃત જ્વલંત સમય, ધ્યાનમાં જિવાય.
——-

Advertisements

લિંક

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. Anil Chavda
    ઓક્ટોબર 24, 2013 @ 06:53:12

    વાહ…. સરયૂબેન…

    Like

    જવાબ આપો

  2. pragnaju
    ઓક્ટોબર 22, 2013 @ 15:55:20

    ખર્યું ફૂલ ‘ગઈ’ કાલ, બંધ કળી ‘આવ’કાલ,
    પૂર્ણ ખીલ્યા ‘આજ’ની તું સુરખી નિહાળ.
    સુંદર
    “Yesterday is History, Tomorrow a Mystery, Today is a Gift, Thats why it’s called the Present” આ ચેતનામાં નિર્માણ થતાં પ્રકાશમય વમળો એ ઠેકાણે સ્થિર હતા. ગતિમાન નહોતાં. તેથી તેને …. જેમાંથી નિર્માણ થાય તેમાં ફરી વિલીન થવાના કાળને એક કાળચક્ર તરીકે તેઓ વર્ણવે છે. પશ્ચિમાત્ય ચિંતકો કાળને એક આગળને. દિવ્ય-જીવન દર્શન…

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s