પુનઃ સાકાર


પુનઃ
સાકાર
  દાદા દાદી  વાત  કરે  મીઠી   યાદો  મમળાવે,
સાંજ ઢળ્યે તું નદી કિનારે  કેવી મળવા આવે!
ફૂલ  લઈ હું  રાહ  દેખતો  ઉત્સુકતાથી  તારી
તું  આવે તો સંધ્યા ખીલતી, ના આવે કરમાતી.

વીસરીને
 વર્ષોની  રેખા  પુનર્મિલન હાં કરીએ,
મધુર મધુર યાદોને વ્હાલી ફરીથી નંદન કરીએ.

દાદા
 ફક્કડ  પહેરણ પહેરી  ઊભા નદી કિનારે,
ફૂલ  સંભાળે, થાકે,  બેસે, ઊઠે  રાહ  નિહાળે.

દાદી
ના દેખાયા અંતે  ધુંઆપૂંઆ થઈ આવ્યાં,
કેમ આવી?” રોષ કરીને દાદીને  તપડાવ્યાં.

અચકાતી
, શરમાતી, ધીમે  ધીમે  બોલી દાદી,
કેમ કરીને આવું? મારી  માએ ના કહી દીધી.”
——-  સરયૂ પરીખ

1 ટીકા (+add yours?)

 1. Nilam Doshi. Harnish Jani. Suresh Jani said, JugalKishor, Aatai, P.K.Davda, શરદ શાહ, સ્નેહલતા પંડ્યા
  ફેબ્રુવારી 01, 2016 @ 03:03:09

  Nilam Doshi. Harnish Jani. Suresh Jani said,

  February 1, 2016 @ 2:58 am · Edit

  Vah..saryu Ben, really nice.
  Enjoyed a lot.
  Regards
  Nilam Doshi.
  ——
  બહુ સરસ.અંતની બે લાઈનો મઝાની છે. ગમ્યું. Harnish Jani
  —–
  વાહ, કમાલ કરે છે !!!! Suresh Jani
  —–
  મજાની વાત ! મમળાવવા જેવી જ !!—-– જુગલકીશોર.
  ——
  प्रिय सरयू बेन परिख
  दादा दादिना प्रेमनी वात वाळी कविता सरस छे . साथे साथै जुनवानी मानसो वडिलो केवी आंतरिक जीवनमा दखल करता होय छे . ए तमे समजाव्युं , मने घनु गमयु . मारी अति प्रेमळ पत्नी ए मने ७० वर्स सुधि साथ आपिने पछि स्वर्गे गई .
  घणा वर्ष पहला में गुजरात टाइम्स माँ “प्रसनन दाम्पत्यना मधुरा रमूजी स्मरणो ” ए शीर्षक थी लेख लखेलो छे। आ लेख लोकोने बहु गमेलो . ह्यूस्टन ना दर्पण मेगजिनमा पण प्रसिद्ध थैलो .
  ….Ataai
  —–
  વાહ, મજા આવી….. P.K. Davda
  —-
  દેહ તો વૃધ્ધ થાય છે પણ મન વૃધ્ધ નથી થતું. વિતેલા સમયની યાદગાર પળૉને મન
  દોહરાવવા ચાહે છે. પણ વિત્યો સમય કદી પાછો નથી ફરતો. એક બુધ્ધ કહેતાં,
  “એક પગ ગંગામાં મુકી શકો પણ બીજો પગ એની એ જ ગંગામાં નથી મુકાતો. બીજો પગ
  મુકવા જઈએ ત્યાં તો ગંગાનુ ઘણું પાણી વહી જાય છે.”
  શ્ર્ંગાર રસ ભરેલ સુંદર કાવ્ય…..મા સરસ્વતીના ચાર હાથ તમારા ઉપર છે. બસ એ લખાવે તે લખતા રહેજો.
  …..શરદ શાહ
  ———
  Beautiful poem. Looking forward to see you at the Poetry Festival, 3/5-6 2016..Orlando, FL. સ્નેહલતા પંડ્યા
  —-

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: