રંગ બદલતી…

img_7907

                                                                         રંગ બદલતી . . .

એના ચંપયી બદનની મહેક,
હઠ હુલામણા નામની લહેક,
તૃષ્ણ આંખ તેને જોતી રહી, ને
એ લજામણી બનીને મલકી રહી.

એને જોઈ કરે કોયલ કુહુક,
કરે ઘાયલ નજરથી અચૂક,
અકળ અટવાતી જાયે રે ગૂંચ,
પવન હેલે હિલોળે હેરી રહી.

ગગન ઘેરાયે ઘેરો ઘુઘવાટ,
પ્રશ્ન પૂછે નયન તોરણ તલસાટ,
ચમક  ચહેરા પર રોકે  મલકાટ,
વણબોલે બોલ ઊર્મિ સરી રહી.

જેવી ખીલી રંગીલી મધુમાત,
કેવી શ્વેત પછી ફૂલ ગુલાબી રાત
મારી પ્રેયસીની પ્રેમભરી વાત,
મારા પાગલ હૈયાને હરી રહી.

——-

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Ramesh Patel
  જાન્યુઆરી 02, 2017 @ 23:11:03

  નવા વર્ષની ખૂબખૂબ સુભેચ્છાઓ…આ.સરયુબેન

  Like

  જવાબ આપો

 2. nabhakashdeep
  નવેમ્બર 04, 2016 @ 21:33:27

  ખુબ જ મનભાવન રચના.
  રમેશ પટેલ.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s