http://www.saryu.wordpress.com
proud to introduce my grandniece, Aaria Mehta,
At Pavagadh – by Aaria
NATURE
The birds are chirping
As the leaves rustle
This is peace
Away from the city’s hustle
A giant green canopy
Shades my eyes
The sun travels east to west
How time flies
An early daffodil
Shines golden in the sunlight
The same way
Does moonlace in the night
Crickets chirp instead of birds
And the trees tell a story of shadows
The waterfall crashing on the rocks
Brings a thousand rainbows
Early morning the birds return
A breakfast of fresh fruit
The wind play a melody
Sweeter than a flute
A nearby stream, so clear
Populated by fish, so near
This is my home, right here
Living in perfect harmony, no fear
—–
(moonlace – a fictional plant from the Percy Jackson & The Olympians book series
at a beautiful place name Pavagadh, Gujarat State.) ઈલા મહેતા
——————————————————————————————————
વિમળાબેન હિરપરાનું કાવ્યઃ નમસ્તે. સરયુબેન. આજે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી વિષે મારી લાગણીઓને કવિતા સ્વરુપે રજુ કરુ છું.
જ્યમ કિરાતને કામઠે કિસન વિંધાઇ ગયો
એમ એક પાપીને હાથે પનોતો હણાઇ ગયો.
હે રામ,રટતા વાણી અટકી ગઇ.
દીન ભારતમાતની કલઇ હાથથી છટકી ગઇ.
તને ય શું કહેવું ભાઇ નાથુ તે તો હણ્યા એક જવાર.
પણ એના વચનભંગ કરી અમે હણ્યા હજાર વાર.
તાજનો સાક્ષી બનાવી કાયમની ફાંસી દીધી.
દિવાલે લટકાવી કાયમની કેદ દીધી.
તારા પુતળા પુજ્યા પણ ઉપદેશ ભુલી ગયા.
ખાદી નાખી ખાડીમાં ને રેંટિયો ઉકરડે
બગલાથેલી વાળા મહાલે બંગલે ભુલાઇ ગઇ નીતિ રીતી
ને દરીંદ્રનારાયણો ફરી ભારતમાં નહિ જન્મે ગાંધી, એવી લાગે ભીતિ
——- Vimla Hirpara
કયારેક એમ થાય કે અંગ્રેજો આપણા દેશમાં આવી ને ગુલામ બનાવી ગયા.પણ આજે આપણે સામેથી ગુલામ બનવા એના દેશમાં જઇએ છીએ.ત્યારે ગાંધીજીનો આત્મા શું કહેતો હશે કે આને માટે લાઠીઓ ને છેવટે ગોળી ખાધી?
એજ વિમળાબેનના વંદન.
ફેબ્રુવારી 09, 2021 @ 10:11:19
વાહ. યુવા પેઢી અને જૂની પેઢી બંનેના પ્રતિનિધિરૂપ રચનાઓ વાંચી આનંદ.
હરીશ દાસાણી.
સોમ, 8 ફેબ્રુ, 2021 23:50 ના રોજ ગંગોત્રી…www.saryu.wordpress.com એ લખ્યું:
LikeLike
ફેબ્રુવારી 09, 2021 @ 15:12:04
આભાર હરીશભાઈ. મજામાં હશો.
LikeLike
ફેબ્રુવારી 08, 2021 @ 20:05:53
I really enjoyed Aaria’s poem. Thank you for posting. Samir
Yes, it is so impressive! She is very talented. Typical Mehta…Sangita
LikeLiked by 1 person