Saryu Dilip Parikh
“નીતરતી સાંજ Essence of Eve” સરયૂ પરીખ ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો, અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના, અનોખા પુસ્તકનુ પ્રકાશન.
ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો.વિનોદભાઈ જોશીના
હસ્તે, સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ, સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું. “જાહ્ન્વી સ્મૃતિ” કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો. અનેક કવિમિત્રોનો
ભાવવિભોર પ્રતિભાવ “નીતરતી સાંજ” વિષે મળ્યો.
અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા,પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના, કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા.
કવિશ્રીવિનોદભાઈજોશીના શબ્દોમાં, “….આપુસ્તકઘણાજતનથીસર્જાયુછેએહાથમાંલેતાજખબરપડેછે. “નીતરતીસાંજ”કેજીવનનોનિચોડઅનેઆસુંદરચિત્રસાથેજેરીતેલખાયુછે, એઘણુકહીજાયછે. ભાવભરીરચનાઓસાથેસુંદરચિત્રોનોસુમેળ……..”
કવિમુનિભાઈના શબ્દોમાં, “….It has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation. The most…
View original post 711 more words
એપ્રિલ 25, 2021 @ 12:15:06
દિલીપભાઈના ચિત્રોની મધુરતા અને તમારા સાહિત્યની મંગલ સુંદરતા સાથે મળીને જીવનને ઊર્ધ્વીકરણ આપે છે.
હરીશ દાસાણી.
શનિ, 24 એપ્રિ, 2021 21:50 ના રોજ ગંગોત્રી…www.saryu.wordpress.com એ લખ્યું:
> SARYU PARIKH posted: “Saryu Dilip Parikh” >
LikeLiked by 1 person